ભેંસ
ભેંસ પૂડો જોતી ચાલી જાયજલ્દી ઘરે ભાગી જાય તાજું તાજું દૂધ આપેમાલિક બહું રાજી થાય.~ વંદના પટેલ. ...
ભેંસ પૂડો જોતી ચાલી જાયજલ્દી ઘરે ભાગી જાય તાજું તાજું દૂધ આપેમાલિક બહું રાજી થાય.~ વંદના પટેલ. ...
મા! ગંગાના તીરે. સૌ પૂજે મને, એવી નિરંતર ભક્તિ મેં કરી છે?સૌ પૂછે ભૂતોભવિષ્યતિ,એવી સાધના મેં કરી છે?હે ઈશ્વર! એકાંતે વિમર્શ તવ સંગે સદા કરું,ક્યાં કા...
હાસ્ય ભીંતની આડાશ લઈને હોઠ મલક્યાં,છાને છપને થપ્પો દઈને રમત રમ્યાં,જો ને! કેવું હાસ્ય આંખોથી રેલાયું તને હસતી જોઈને મારા હોઠ મલક્યાં. ...
ખજાનાની વાત. સ્વાસ્થ્યનો, આરોગ્યનો ખજાનો ધન્વન્તરિ દેવ સુખ સંપત્તિનો ખજાનો આપે લક્ષ્મીદેવી વિદ્યાનો ખજાનો આપે સરસ્વતી માતા ...
ખજાનો મુકતક (૧)ખજાનો હોય યાદોનો,ખજાનો હોય દોસ્તીનો,વાત હોય અધિકાર કે ફરજનીખજાનો હોય ખાટી મીઠી યાદોનો.(૨)ખજાનો હોય ધૃણા, નફરત, અણગમા કે પ્રેમનો, ખજાનો...
મુકતક પહેલા...ની તો વાત જ ન્યારી,યાદ ન કરાવે, તો જ તું સારી,શું કહુ? તને પ્રતિલિપિ આજેતું જ છે હવે દુનિયા મારી. ...
મોડી રાતે મુકતક :- (૧) દેશ આઝાદ થયો એ અડધી રાતે કાનુડાનો જન્મ થયો અડધી રાતે આપણે એવા તે કેવા વિક્રમ સર્જવા થાય જાગરણ કે...
ધુમ્મસ મુકતક(૧) ઋતુ છે ગુલાબી ઠંડીની, આવે છે ઝરમર વરસાદ , માણવાલાયક વાતાવરણ, ગાયબ છે અવસાદ ક્યાંય જો તુટે હિમશિલા કે ધસી આવે ભેખડ ન આવે અણસા...
ઉજાગરો વિદ્યાર્થી જગતમાં રાત-દિવસ થાય છે ઉજાગરોનાના-મોટાં પ્રસંગોમાં રાત-દિવસ થાય છે ઉજાગરો ધાર્મિક વ્રત વરતોલા ઉજવણામાં થાય છે જાગરણનવરાત્રી પર્વમાં...
રંગ સૂર્યાસ્તના ચિત્રો આકાશમાં રંગ ભરેપૈસાનો ધૂમાડો કર્યે મનમાં ન રંગ ભળેએક કપ ચા ને બેઠક અગાશીની પાળીમારા મનનું સંગીત મનમાં નવા રંગ ભરે.~વંદના પટેલ....
સહેલું નથી. મુક્તક અનુભવ સારો જ થાય એ એટલું સહેલું નથી, અંદરથી હલી જવું એ બધા માટે સહેલું નથી,જગમાંહે ગઝલ કવિતાની દુનિયા છે વિશાળ, ટપકું બની નોંધાઈ ...
ગિરધારી ડાયરી વાંચીને આંખો ભીની થઈ મારી, કોઈને આવું દુઃખ ન દેતો, તું ગિરધારી.મારા શબ્દો ની ડાયરીમાં ખુશીનું જીવન વાંચીને સ્ફુરેલ.......... ...
જીવન મુકતક (૧)નવી સફર ચાલ, શરુ કરીએ,એ હમસફર, સાથે ચાલીએ,જીવનનાં અવનવાં રંગો જોવાજીંદગીના નવા વળાંકે વળીએ.(૨)એકબીજાને સાથ આપીએ,પ્રેમથી ખામી સાથે સ્વીક...
શુભેચ્છાઓ ખુબ ખુબ શુભેચ્છાઓ જન્મદિવસ પર સદા ખુબ ખુબ ખુશ રહો આ ધરતી પરમળે જ્યારે સ્વર્ગની અનુભૂતિ અમનેલાગે કે આસપાસ જ છો, યહીં પે કહીં પર.~ બીજલ લાડની...
કવિતા કવિતા, આમ ઊંધું ન લેવાય,બધું હળવાશથી લઈ લેવાય, હાઈકુ પણ છે કવિતાનો પ્રકારજ્યારે મળે, બસ માણી લેવાય. --પ્રણવભાઈ શાહ ની રચના 'મારી કવિતા' વાં...
સમયનું ચલણ શું હશે? મુકતક(૧)છૂટાછેડાનું કારણ શું હશે?આ ઘડીનું મારણ શું હશે?કંઈ કેટલુંય વિચારીએ આવું નબળું દિલથી જોડાણ હશે?(૨)દિલથી દિલનું ખેંચાણ, કાર...
બાળક એક ફૂલ મુકતક (૧)ફૂલડાં કેવા બાગ તણાં ઝૂલતાંઆમથી તેમ ડાળ સંગ ઝૂલતાં,સવારમાં એક લટાર બાગનીસુગંધનો દરીયો શ્વાસમાં ભરી લાવતા..(૨)અચાનક જ ડાળે એક ફૂલ...
ફૂલ મુકતક (૧) એક ફૂલ ખીલ્યું ને કરમાય ગયું સવારે પૂજામાં ને સાંજે ઉકરડે ગયું,વ્યથા એની કોણ સમજે છે અહીંરોજની ઘટમાળમાં સૌ કોઈ પરોવાયું.(૨) ફૂલ હસતા, ...
પુરસ્કાર મુક્તક ૧) કોણ કોને કહે, સુખ દુઃખનો કર સ્વીકાર ન ગરીબોનો બેલી કોઈ, હસે છે શાહુકારમદદ માગવા હાથ લંબાવે એક આશાએસૌ એકમેકને નિહાળે, સ્વમાન મુકી થ...
શ્યામ મુકતક તારા વિના નહી ઉધ્ધાર, એકલડું લાગેમન સદા તત્પર, તારામાં મનડું લાગે છે તું સદા આ જગતમાં સર્વવ્યાપી તું છે તો હું પૂર્ણ છું, એવું સતત લાગે. ...
સ્વપ્ન - દાસ ના દાસ મુકતક(૧) કોઈ જુએ સપનું કારકીર્દી નું, કોઈ જુએ મનગમતી નોકરીનું મનને લાગે ભાર ગમતીલાનોકેમ કરી પૂરુ થાય, મન છે સ્વપ્નનું.(૨) ...
વિનાશ મુકતક ૧)આવો, કોશિશ એક નવી કરીએવિરલ વ્યક્તિત્વ આપણું બનાવીએછે આ જીવનનું ખૂબ અઘરું પાસુંઆક્રોશથી થતા વિનાશને રોકીએ. ...
આબોહવા મુકતક૧) બળદ ગાડું જયારે વાપરતા ખેડું, ત્યારે એ જ સુખી જીવન હવે તો જયારે ને ત્યારે....૨)પ્રદુષણ વગરની હવાપશુઓની ખરી સેવાને છાણ કુદરતી ખા...
પકવાન પણ ફિક્કા જ. આજે તો અહીં છે મારા તુક્કા જ,પણ તમને મળે સોનાના સિકકા જ.નૂતન વર્ષને આજે હરખથી વધાવીએતમારી સામે, સો પકવાન પણ ફિક્કા જ. ...
મુકતક રામ- સીતાને અમાસનું મહત્વ વધારી દીધું,દીવાઓથી ઝગમગતું કીધુંહર્ષ ઉલ્લાસનો ના'વે પારમા કૌશલ્યાએ મોતીઓથી વધાવી લીધું. ...
સાસરે જતી બહેન મુકતક થાય ઘણેરી અકળામણ, ન આવે એ રાત શું કરીએ ઉપાય કે ન આવે માઝમ રાત ઘડી ગણાય ગઈ તારી વસમી વિદાયની સ્મરણપટથી ન ભૂંસાઈ...
લાંબી સફર મુક્તક મનગમતો સાથ હોય, હોય સાથ મજાનોપ્રેમથી નિતરતો હોય, હોય તરબોળ મજાનોસિંધ્ધાંતથી શોભતો હોય, અનુશાસન સાથેલાંબી સફર પણ કપાય, હોય રસ્તો મજાન...
નિરાધાર - સાક્ષાત્કાર કેમ કરી જાણું હું તને તું છે નિરાકાર ક્યાં શોધું તને, તું વ્યાપ્યો સચરાચરવસ્યો છે તું જગમાંહે અણુઅણુમાં તારા જ બાળ જો લાગે નિ...
શું વિચારેલ ગુજરાતી ગર્લ- 'મનન'ની બે કૃતિઓ વાંચીને સ્ફુરેલ છે.(૧) મુક્તક (ખોવાઈ ગયા- વાંચીને સ્ફુરેલ છે.)હું અને તું પોતપોતાને રસ્તે ચાલી નીકળેલ,ન મ...
ચકડોળ ચકડોળ અને જીવન (મુકતક)૧)જીવન માં કદીક તડકો ને છાંય,સુખ દુખ તો આવે ને જાય ,ચડતી પડતી આવ્યા કરે,મન ચકડોળે ચડી જાય.૨)ઉપાય બતાવે ચકડોળન ફરશો ગોળ- ગ...