નિરાધાર - સાક્ષાત્કાર
કેમ કરી જાણું હું તને તું છે નિરાકાર ક્યાં શોધું તને, તું વ્યાપ્યો સચરાચરવસ્યો છે તું જગમાંહે અણુઅણુમાં તારા જ બાળ જો લાગે નિરાધાર.ક્યાં શોધું તને ?મનમાં વ્યાપે અંધકારજીવનનો તું જ છે મારો સાચો આધારકરજે કલ્યાણ સૌ નું વિશ્વમાંઆપજે મને શરણ, ને તારો સાક્ષાત્કાર.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)