ચકડોળ
ચકડોળ અને જીવન (મુકતક)૧)જીવન માં કદીક તડકો ને છાંય,સુખ દુખ તો આવે ને જાય ,ચડતી પડતી આવ્યા કરે,મન ચકડોળે ચડી જાય.૨)ઉપાય બતાવે ચકડોળન ફરશો ગોળ- ગોળજીવન નૌકા સ્થિર રહેએવું બનાવો વર્તુળ.(૩)પરિવર્તનને નકારી ન શકીએ,બહુ વધારે પડતું ન વિચારીએ,ઉતાર- ચડાવ ને સ્વીકારીજીવન ને વહેવા દઈએ.(૪)આરોહ - અવરોહ નદીની જેમ ઓળંગતા જઈએ.પ્રેમ- વિશ્વાસના ફૂલોથી મઘમઘતું રાખીએ.જીવન બાગને ખુશીઓ રુપી પતંગિયાથી,હરહંમેશ રંગબેરંગી અને જીવંત રાખીએ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)