સહેલું નથી.

22 સપ્ટેમ્બર 2023By Vandana Patel
સહેલું નથી. મુક્તક અનુભવ સારો જ થાય એ એટલું સહેલું નથી, અંદરથી હલી જવું એ બધા માટે સહેલું  નથી,જગમાંહે ગઝલ કવિતાની દુનિયા છે વિશાળ, ટપકું બની નોંધાઈ જવું, ધારો એટલું સહેલું નથી.અમિત ટેલર 'કાચબો' ની રચના 'અનિયંત્રિત' વાંચીને સ્ફુરેલ..... 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!