પુરસ્કાર
મુક્તક ૧) કોણ કોને કહે, સુખ દુઃખનો કર સ્વીકાર ન ગરીબોનો બેલી કોઈ, હસે છે શાહુકારમદદ માગવા હાથ લંબાવે એક આશાએસૌ એકમેકને નિહાળે, સ્વમાન મુકી થઈ લાચાર.૨)સૌનો એકમાત્ર આધાર, આપણી સરકારસન્માનિત કરે સૌને, આપી પુરસ્કારધનિક વર્ગ પણ જો આવે આગળ, બાળક યુવાન ને વૃધ્ધ લે પુરસ્કાર. કવિતાન સ્વમાન ઘવાયવ્યક્તિત્વ ઘડાયસૌ માં રહે સામ્ય શુભારંભ મારાથી થાયતારાથી થાય આપણાથી થાયતો એ સમાજને છે આપણો પુરસ્કાર........આ પુરસ્કાર છે કર્મ નુ ફળ, ઈશ્વર પણ કરે સ્વીકાર.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)