ધુમ્મસ
મુકતક(૧) ઋતુ છે ગુલાબી ઠંડીની, આવે છે ઝરમર વરસાદ , માણવાલાયક વાતાવરણ, ગાયબ છે અવસાદ ક્યાંય જો તુટે હિમશિલા કે ધસી આવે ભેખડ ન આવે અણસાર એના દુઃખનો, ન આપીએ પ્રતિસાદ.(૨)બહાર ધુમ્મસ પણ અંદરનુ ધુમ્મસ કોણ હટાવે?છે વ્યસ્ત, એવા ખોટા દંભનું આવરણ કોણ હટાવે?પાન પર ઓસબિંદુ, ગમે ઝાકળભીની સવારબીજાની મુશ્કેલીઓ પર નજર કોણ દોડાવે?
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)