રંગ

17 મે 2024By Vandana Patel
રંગ સૂર્યાસ્તના ચિત્રો આકાશમાં રંગ ભરેપૈસાનો ધૂમાડો કર્યે મનમાં ન રંગ ભળેએક કપ ચા ને બેઠક અગાશીની પાળીમારા મનનું સંગીત મનમાં નવા રંગ ભરે.~વંદના પટેલ.(પ્રતિલિપિએ આપેલ વિષય ઘાટા અક્ષરે) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!