જીવન
મુકતક (૧)નવી સફર ચાલ, શરુ કરીએ,એ હમસફર, સાથે ચાલીએ,જીવનનાં અવનવાં રંગો જોવાજીંદગીના નવા વળાંકે વળીએ.(૨)એકબીજાને સાથ આપીએ,પ્રેમથી ખામી સાથે સ્વીકારીએ,તું આવજે કદીક મને મળવાને એકબીજા સાથે રોજ જીવીએ.-- પ્રવિણાબેન સખિયાની રચના (એક રાત) વાંચીને સ્ફુરેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)