ખજાનો
મુકતક (૧)ખજાનો હોય યાદોનો,ખજાનો હોય દોસ્તીનો,વાત હોય અધિકાર કે ફરજનીખજાનો હોય ખાટી મીઠી યાદોનો.(૨)ખજાનો હોય ધૃણા, નફરત, અણગમા કે પ્રેમનો, ખજાનો હોય દહેશત,ભય, આતંકવાદની યાદનો.એક સારુ ને બીજુ પાસુ હોય ખરાબ પણત્યાગ બલિદાન કે કોઈનો સાથ છુટ્યાનો ખજાનો.(૩)સંભાળીએ ધરોહરની જેમ ખજાનોછોડીએ કે તરછોડીએ એ ખજાનો પણ એ વારસામાં ન અપાય.સૌનો અલગ અલગ હોય એ ખજાનો.(૪)એક થી દસ નંબર સુધીનો લખ્યો ખજાનોનંબર લાવ્યો છે બીજા નંબરનો ખજાનોચાલુ છે માનસીની જીવનયાત્રા ક્યારેક મારીશ ડૂબકી, મળશે મોતી ખજાનો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)