મોડી રાતે

07 ડીસેમ્બર 2021By Vandana Patel
મોડી રાતે મુકતક :- (૧)        દેશ આઝાદ થયો એ અડધી રાતે         કાનુડાનો જન્મ થયો અડધી રાતે        આપણે એવા તે  કેવા વિક્રમ સર્જવા       થાય  જાગરણ કે ઉજાગરા મોડી રાતે !(૨)        આપણને આઝાદી મળી અડધી રાતે       સૌ કોઈ ઉતાવળા થયા એ અડધી રાતે        પરતંત્રતાની  વેદના ભારતભૂમિ જાણે    આપણા દેશના ભાગલા પડયા'તા મોડી  રાતે (૩)          આઝાદ દેશમાં જન્મેલ, એ વેદનાને શું જાણે        દેશનિકાલ કે કાળા પાણી પુસ્તકમાં જ ભણે       ઇતિહાસમાં અમર, સપૂત, વીર, ને કરીએ વંદના       શહીદોના બુલંદ સિતારા, આકાશે ભાણ જાણે(ભાણ- સૂરજ) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!