ફૂલ
મુકતક (૧) એક ફૂલ ખીલ્યું ને કરમાય ગયું સવારે પૂજામાં ને સાંજે ઉકરડે ગયું,વ્યથા એની કોણ સમજે છે અહીંરોજની ઘટમાળમાં સૌ કોઈ પરોવાયું.(૨) ફૂલ હસતા, રોતા શીખવી ગયું પ્રેમ ને સુવાસ પ્રસરાવી ગયું,નાની છે એની એકદિવસીય જીંદગીકરમાયા પછી અતર બની મહેંકી ગયું.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)