Back to all genres
Genres/poetry

કવિતા

Kavita (Poetry)

Verses that touch the soul.

18 stories available

Kavita

રહું કે ન રહું.

રહું કે ન રહું. અનોખી વાચા આપી લાગણીઓને મૂક આંસુઓને ઓથ ન મળીઅક્ષરો ધુંધળા થયા ને મેં ઝીણી આંખોથીચશ્મા ઉતાર્યા જાડા કાચના....આંખો મારી વહી ગઈ ખારા અશ્...

Vandana Patelવાંચો →
Kavita

એક કવિતાને -શું જોઈએ..?

એક કવિતાને -શું જોઈએ..? એક મારી સ્વરચિત રચના ઘણું બધુ કહી જાય છે,એનુ નામ સૌ 'એક કવિતા' એમ કહી જાય છે.સાત સુરમાં ઢળે, એવો શબ્દોનો શણગાર,જોઈએ શું એને બ...

Vandana Patelવાંચો →
Kavita

તારા સરનામે...

તારા સરનામે... તારા સરનામે સખી, શું- શું રે હું મોકલાવું.......          મારુ વ્હાલ સખી, કેવી રીતે હું મોકલાવું...........          તારા જન્મદિવસે ક્...

Vandana Patelવાંચો →
Kavita

રાજકુમારી

રાજકુમારી રાજકુમારને કહેજે મેં હવાને અંદર આવવા દીધી,હું નહીં ઓઢાડું આળ કે મને આમ કાં મરવા દીધી.મેં લાગણીઓની પરબને છલકવા દીધી,સંવેદનાઓને એમ જ બારણે રમ...

Vandana Patelવાંચો →
Kavita

હું ગુજરાતી

હું ગુજરાતી હું ગુજરાતી તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતીમળીને કરીએ હલ્લાગુલ્લા, મેળામાં જામે સંસ્કૃતિભાતીગળ મેળો, ગરબા, ને પતંગોત્સવ મચાવે ધૂમકમાણી કરે, દ...

Vandana Patelવાંચો →
Kavita

આંગણું

આંગણું કાળી ડિબાંગ રાત્રિ  ,વીંધીને થતુ મોં સુજણું,કુણા કુણા તડકુલિયાને, ખોળે  બેસાડે આંગણું. વૃક્ષોના પાને પાને ઓસ બિંદુ, આચમન લે  છે ભાણ,ભાવભીનું સ...

Vandana Patelવાંચો →
Kavita

મૌન કે અભિમાન ?

મૌન કે અભિમાન ? અમે બોલાવીએ ને તમે જવાબ પણ ન આપો,કારણો રજૂ કરીએ ને તમે સમજ પણ ન પાડો ?આખી વાર્તા અમે સંભળાવીએ ને છતાં,એ પછીનું શીર્ષક પણ તમે ન આપો ?મ...

Vandana Patelવાંચો →
Kavita

આત્મનિર્ભર

આત્મનિર્ભર ...

Vandana Patelવાંચો →
Kavita

સમગ્ર ઈતિહાસ

સમગ્ર ઈતિહાસ છે અહી ભૌગોલિક, પૌરાણિક ને રાજનૈતિક ઈતિહાસ,ચાલો યાદ કરીએ, આધ્યાત્મિક ને ઐતિહાસિક ઈતિહાસ,સમ્રાટ અશોક, પોરસ ને  અસંખ્ય રાજાના ઈતિહાસ,ભણતી ...

Vandana Patelવાંચો →
Kavita

સ્ત્રીની વ્યથા

સ્ત્રીની વ્યથા ફરવા જવું કે મોજથી જીવવામાં .... .....ક્યારેક આવક આડી આવી ગઈ તોક્યારેક બાળકોની પરીક્ષા નડી ગઈ .ક્યારેક વડીલોની બીમારી ડરાવી ગઈ તોક્યાર...

Vandana Patelવાંચો →
Kavita

દિવાળી

દિવાળી પિરામિડ  કાવ્ય (૧ થી ૧૨ શબ્દ)                       દિ'                      વાળે                    દિવાળી,                    શુભ પર્વ      ...

Vandana Patelવાંચો →
Kavita

પાનખરે

પાનખરે પાનખરેહુ અને તું મળ્યા'તા , એક સાંજના સથવારે,જોયું આભ ને મલક્યા'તા, પાંપણને પલકારે.ભીની રેત કેરા સ્પર્શે, સ્પંદનો કેવા જાગ્યા'તા,અમે ચાલતા રહય...

Vandana Patelવાંચો →
Kavita

આપણી યાત્રા

આપણી યાત્રા ટુંકી કવિતામને ગમે બદરીનાથ, તને ગમે કેદારનાથ,જવુ છે ગંગોત્રી,કેમ મુકી દેવું યમુનોત્રી,ઈચ્છા નીરખવાની ડાકોર ને દ્વારકાધીશની ધજા,જ્યોતિર્લિ...

Vandana Patelવાંચો →
Kavita

કડવી યાદ -અમે ન ડરીએ.

કડવી યાદ -અમે ન ડરીએ. આવ્યો ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપ તોય રહેશું અમે તો ફ્લેટમાં ,અમે ન ડરીએ.થયું કારગીલ યુધ્ધ , બોમ્બથી ઉડાડે વેન,તોય સૈનિકો સરહદે લડવ...

Vandana Patelવાંચો →
Kavita

બાગ

બાગ બાગસાંજ પડે ને બાળકો દોડી જાય,વહેલી સવારે લોકો ચાલવાને જાય,રાત્રે કુટુંબ જોડે બેસવાને જાય, એ તો અમારો ઘર પાસેનો બાગ.હિંચકા ,લપસણી, ઉંચક -નીચક,ભૂ...

Vandana Patelવાંચો →
Kavita

મોરપંખ

મોરપંખ મોરપંખવાળો કાનુડોરોજ આવે, સપનામાં આવે, કાન્હો  મને રે,મસ્તક સોહે મોરપંખ, દેખાય મને રે.ગમશે તને, ગમશે તને, ગમશે તને રે,ઘર છે મારું ગોકુળ જેવું ...

Vandana Patelવાંચો →
Kavita

પંખીનો માળો

પંખીનો માળો રૂપાળો માળો ખૂબ સુંદર, ખૂબ મજાનો, તણખલાનો માળો,કોઈ નકશીદાર ,કોઈ જાળીદાર , પ્યારો લાગે માળો.પાંદડા સીવી દરજીડો, બનાવે મનમોહક માળો,જીણી ગું...

Vandana Patelવાંચો →
Kavita

મારૉ શું વાંક?

મારૉ શું વાંક? શું લખું, શું ન લખું,છે અસમંજસ.શરુઆત કરું છું તારુ નામ લઈને,ગૌરીપુત્ર  ગણેશ.શું કહું ,શું ન કહું,સમય છે જકાસ.મારી પાંખ ફેલાતી જૉઈનેકૉઇ...

Vandana Patelવાંચો →