પાનખરે
પાનખરેહુ અને તું મળ્યા'તા , એક સાંજના સથવારે,જોયું આભ ને મલક્યા'તા, પાંપણને પલકારે.ભીની રેત કેરા સ્પર્શે, સ્પંદનો કેવા જાગ્યા'તા,અમે ચાલતા રહયા'તા, કિનારે કિનારે.ટહુકે છે કોયલ, ગીતો ખુશીના ગાયા'તા,અમે સાંભળી રહયા'તા, સંગીતના સુરે.ક્યારેક વાયરા વસંતના વાયા'તા,ખુશ છીએ અમે, જીવનની પાનખરે.,
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)