કડવી યાદ -અમે ન ડરીએ.
આવ્યો ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપ તોય રહેશું અમે તો ફ્લેટમાં ,અમે ન ડરીએ.થયું કારગીલ યુધ્ધ , બોમ્બથી ઉડાડે વેન,તોય સૈનિકો સરહદે લડવાને જાય,અમે ન ડરીએ.આતંકવાદી હુમલાઓ તાજ ને અક્ષર મંદિર તોય ફરીથી બેઠા થઈ, નવું સર્જન કરીએ, અમે ન ડરીએ.કોરોનાએ ડરાવ્યા ઘરમાં જ પુરાયા,રસી મુકાવી જીંદગી પાછી પાટે ચડાવીએ,અમે ન ડરીએ.વિતેલ સમયને યાદોમાં કેદ કરીએ કડવી યાદને ફરીથી મીઠી બનાવીએ, અમે ન ડરીએ .
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)