રાજકુમારી
રાજકુમારને કહેજે મેં હવાને અંદર આવવા દીધી,હું નહીં ઓઢાડું આળ કે મને આમ કાં મરવા દીધી.મેં લાગણીઓની પરબને છલકવા દીધી,સંવેદનાઓને એમ જ બારણે રમવા દીધી.હ્રદય ગોખ અટારીએ તલવાર તમને રાખવા દીધી,તમને જ અનુમતિ કે કાળજા પર મારા ફેરવવા દીધી.મલક આખો ફરી વળી ને તમે દવા સંતાડવા દીધી!કહે 'રાજકુમારી' આ દારુ મેલીને કાં દવા કરવા દીધી.'સોક્રેટીસ' હર્ષદભાઈ ની રચના-- દવાદારુ વાંચીને સ્ફુરેલ......
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)