મૌન કે અભિમાન ?
અમે બોલાવીએ ને તમે જવાબ પણ ન આપો,કારણો રજૂ કરીએ ને તમે સમજ પણ ન પાડો ?આખી વાર્તા અમે સંભળાવીએ ને છતાં,એ પછીનું શીર્ષક પણ તમે ન આપો ?મૌનને કદાચ સમજી લઈએ છતાં તમેશબ્દો નથી મળતાં એમ પણ ન બોલો?અભિમાન કહીને તમને નીચા ન પાડીએને છતાં અમારાં સ્વમાનને ન સમજો?આટલું માન આપ્યું કે તમે 'ઓછાબોલા છો'પણ તમે બોલો જ નહીં તો એને શું કહીએ ? મૌન કે અભિમાન ?
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)