મારૉ શું વાંક?

22 ઓગસ્ટ 2021By Vandana Patel
મારૉ શું વાંક? શું લખું, શું ન લખું,છે અસમંજસ.શરુઆત કરું છું તારુ નામ લઈને,ગૌરીપુત્ર  ગણેશ.શું કહું ,શું ન કહું,સમય છે જકાસ.મારી પાંખ ફેલાતી જૉઈનેકૉઇને થાય કલેશ,શું બોલું,  શું ન બોલું,વિષય છે ચોપાસ.મારી કલ્પનાશક્તિ ,વિસ્તરે આકાશ.શું સાંભળું , શું ન સાંભળું,ગગન માં વિહરતા પંખીનો કલશોરકેસમાજનાં બંધનની  બેડીનો પોકાર ?કોઇ ફેરફાર ન કરી  શકું પરિસ્થિતિમાંકેન બદલાવી શકું સંજોગ એમાંમારો શું વાંક? 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!