હું ગુજરાતી

21 જાન્યુઆરી 2022By Vandana Patel
હું ગુજરાતી હું ગુજરાતી તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતીમળીને કરીએ હલ્લાગુલ્લા, મેળામાં જામે સંસ્કૃતિભાતીગળ મેળો, ગરબા, ને પતંગોત્સવ મચાવે ધૂમકમાણી કરે, દેશ -વિદેશ ફરે, સર્વત્ર ડંકો ગુજરાતી.બાર ગાઉ બોલી બદલે તોપણ અમે સૌ ગુજરાતીસરદાર, મેઘાણી, ગાંધીજી, વિક્રમ સારાભાઈ ગુજરાતીછે ભરપુર જ્ઞાન વિજ્ઞાન, સાહિત્ય ને અવનવી સંસ્કૃતિશું વખાણ કરું, શું ન કરું, અમે સૌ ગુજરાતીમાન-સન્માન આપવામાં પાછા ન પડેઆતિથ્ય ભાવના ભરપુર નજરે ચડેસાચા પથદર્શક, સાચા પારદર્શકજોટો અમારો આખા મલકમાં ન જડે.નરસૈયાના કરતાલ વાગે, શામળિયો થઈને રહ્યો ગુજરાતીઉદ્યોગપતિઓને છાજે, જમીન અમારી ગુજરાતીઅમે ગુજરાતી સિંહ બચ્ચા, નુકશાન ખોટથી ન ડરીએવાણી, વર્તન ને વ્યવહાર એક, હા અમે સૌ ગુજરાતી. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!