સ્ત્રીની વ્યથા

11 નવેમ્બર 2021By Vandana Patel
સ્ત્રીની વ્યથા ફરવા જવું કે મોજથી જીવવામાં .... .....ક્યારેક આવક આડી આવી ગઈ તોક્યારેક બાળકોની પરીક્ષા નડી ગઈ .ક્યારેક વડીલોની બીમારી ડરાવી ગઈ તોક્યારેક મહેમાનગતિ જકડી ગઈ. વાળની સફેદી ચાંદીમાં ખપી ગઈ તોસોનાની ઈચ્છાને મોંઘવારી નડી ગઈ.લાકડીને  ટેકે ચાલતી થઈ  તોઅધુરપ હનીમૂનની  મનમાં જગાવી ગઈ.બાળકોને પેરિસ લંડન જતા જોઈ  તો પતિના શબ્દો 'આવતા વરસે' ની યાદ અપાવી ગઈ. કંઈ કેટલાય સપનાઓને કચડી ગઈ તોછેલ્લે 'તું કેટલી બધી બદલી ગઈ'!જીંદગી આ લેબલ આપતી ગઈ તો વર્ષોના વાવેતરનું  ધોવાણ કરતી ગઈ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!