રહું કે ન રહું.
અનોખી વાચા આપી લાગણીઓને મૂક આંસુઓને ઓથ ન મળીઅક્ષરો ધુંધળા થયા ને મેં ઝીણી આંખોથીચશ્મા ઉતાર્યા જાડા કાચના....આંખો મારી વહી ગઈ ખારા અશ્રુઓની બુંદથી મળ્યો મેળોહથેળીમાં ઝીલતાં ભરાયો ખોબોઅભિષેક કરુ તારી યાદોને એનાથીએ પણ ગુંગળાઈ ગઈ ને મને વીંટળાઈ ગઈ.ભાષા સમજે જો મારા પ્રેમની તો પરિભાષા જુદી હશે કદાચ મારા મૌનની..............આ જન્મે ન થયું મિલન આવતા જન્મે વિયોગ નહીં લખાવું ભાગ્યમાં. પછી એ જન્મમાં.... હું રહું કે ન રહું.---સોક્રેટીસ સરની રચના ભીનો કાગળ વાંચીને સ્ફુરેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)