મારૉ શું વાંક?
શું લખું, શું ન લખું,છે અસમંજસ.શરુઆત કરું છું તારુ નામ લઈને,ગૌરીપુત્ર ગણેશ.શું કહું ,શું ન કહું,સમય છે જકાસ.મારી પાંખ ફેલાતી જૉઈનેકૉઇને થાય કલેશ,શું બોલું, શું ન બોલું,વિષય છે ચોપાસ.મારી કલ્પનાશક્તિ ,વિસ્તરે આકાશ.શું સાંભળું , શું ન સાંભળું,ગગન માં વિહરતા પંખીનો કલશોરકેસમાજનાં બંધનની બેડીનો પોકાર ?કોઇ ફેરફાર ન કરી શકું પરિસ્થિતિમાંકેન બદલાવી શકું સંજોગ એમાંમારો શું વાંક?
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)