એક કવિતાને -શું જોઈએ..?
એક મારી સ્વરચિત રચના ઘણું બધુ કહી જાય છે,એનુ નામ સૌ 'એક કવિતા' એમ કહી જાય છે.સાત સુરમાં ઢળે, એવો શબ્દોનો શણગાર,જોઈએ શું એને બીજુ, એમ કહી જાય છે.હ્રદયના ખુણાને ભીંજવવા, લાગણીનો ધબકારજોઈએ શું એને બીજુ, એમ કહી જાય છે.કોઈની આંખોને સ્મિત આપવા, કલમનો થડકાર,જોઈએ શું એને બીજુ, એમ કહી જાય છે.કોઈના સુખદુઃખને વાચા આપવા, પંક્તિઓનો સહકારજોઈએ શું એને બીજુ, એમ 'વંદના' કહી જાય છે.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)