આપણી યાત્રા

11 ઓકટોબર 2021By Vandana Patel
આપણી યાત્રા ટુંકી કવિતામને ગમે બદરીનાથ, તને ગમે કેદારનાથ,જવુ છે ગંગોત્રી,કેમ મુકી દેવું યમુનોત્રી,ઈચ્છા નીરખવાની ડાકોર ને દ્વારકાધીશની ધજા,જ્યોતિર્લિંગના નામ કેમ ભૂલાય મને રાજા,ન તારી,ન મારી,હોય સહિયારી આપણી યાત્રા,ફળે એ જ આપણને આપણી યાત્રા.ટૂંકી કવિતાસુખના આરોહ ને દુઃખના અવરોહખુશીનાં ગીત ને ઉદાસીનાં વાદળકોણ આપણું ને કોણ પારકુંઈચ્છાઓનું પોટલું મોટું ને આવકની બારી નાનીસગાં-સંબંધીઓ ને સ્નેહીજન કે મિત્રોની ટોળીકેટકેટલું ઓળખું ને ઓળખાવવું જીવન છે રેત સરકી જ જવાનુંછે પાણીની બુંદ જેવું  વહી જ જવાનુંશરુ થઈ  જન્મ થી પુરી થશે મૃત્યુથીદેખાય સીધી સપાટ કે ખરબચડીશીખવે જીવનની બારખડીન ગાવી કે ન વગોવવીઆ મીઠી મધુરી ખાટી ને કડવી તુરી તુરી તોય આપણી  જઆપણી આ સહિયારી યાત્રા. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!