સ્વપ્ન - દાસ ના દાસ

16 નવેમ્બર 2021By Vandana Patel
સ્વપ્ન - દાસ ના દાસ મુકતક(૧)   કોઈ જુએ સપનું કારકીર્દી નું,   કોઈ જુએ મનગમતી નોકરીનું  મનને લાગે  ભાર  ગમતીલાનોકેમ કરી પૂરુ થાય, મન છે સ્વપ્નનું.(૨)       મનગમતું કરીને ય સંભળાય અફસોસ...        નથી પુરા થયા સપના એનો પણ છે ત્રાસ      લાડલા થવા ઈશ્વરના, ન યાચના કે ન ફરિયાદ        સપનાના વાવેતરમાં ઊભા છે દાસ ના દાસ.            

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!