શું વિચારેલ
ગુજરાતી ગર્લ- 'મનન'ની બે કૃતિઓ વાંચીને સ્ફુરેલ છે.(૧) મુક્તક (ખોવાઈ ગયા- વાંચીને સ્ફુરેલ છે.)હું અને તું પોતપોતાને રસ્તે ચાલી નીકળેલ,ન મનાવે કોઈ, ન કોઈ એકબીજાથી રીસાયેલ ન અબોલા તુટયા, આ ક્યાં ખોવાયા આપણે,ભૂલા પડ્યા અભિમાનની કેડીએ, શું વિચારેલ?(૨)મુક્તક ( શ્રીકૃષ્ણ મૈત્રીમાં ખોવાયા-વાંચીને લખ્યું છે)ક્યાંક નરસૈયાની હુંડી હાથોહાથ સ્વીકરાયક્યાંક હાથ લંબાવી દોણી હાથોહાથ અપાય,સુદામા પુછે કૃષ્ણને, ક્યાં ખોવાયા આપણે?ગુરુજી શિષ્યોને શોધવા જંગલમાં જાય.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)