લાંબી સફર

16 ઓકટોબર 2021By Vandana Patel
લાંબી સફર મુક્તક મનગમતો સાથ હોય, હોય સાથ મજાનોપ્રેમથી નિતરતો હોય, હોય તરબોળ મજાનોસિંધ્ધાંતથી શોભતો હોય, અનુશાસન સાથેલાંબી સફર પણ કપાય, હોય રસ્તો મજાનો.ભક્તિ માર્ગે જવું, આગળ વધવું ચિંતન કરતા-કરતા,ન ભટકવું, ન ભટકવા દેવું ,પ્રભુ સ્મરણ કરતા-કરતા,તૈયારી કરવી, ઈશ્વરને મળવા, નિત્ય લાંબા પ્રવાસનીજીવનપથ ઉજાગર કરવા, મળે મૃત્યુ હસતા-હસતા. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!