મોડી રાતે
મુકતક :- (૧) દેશ આઝાદ થયો એ અડધી રાતે કાનુડાનો જન્મ થયો અડધી રાતે આપણે એવા તે કેવા વિક્રમ સર્જવા થાય જાગરણ કે ઉજાગરા મોડી રાતે !(૨) આપણને આઝાદી મળી અડધી રાતે સૌ કોઈ ઉતાવળા થયા એ અડધી રાતે પરતંત્રતાની વેદના ભારતભૂમિ જાણે આપણા દેશના ભાગલા પડયા'તા મોડી રાતે (૩) આઝાદ દેશમાં જન્મેલ, એ વેદનાને શું જાણે દેશનિકાલ કે કાળા પાણી પુસ્તકમાં જ ભણે ઇતિહાસમાં અમર, સપૂત, વીર, ને કરીએ વંદના શહીદોના બુલંદ સિતારા, આકાશે ભાણ જાણે(ભાણ- સૂરજ)
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)