બાળક એક ફૂલ

28 નવેમ્બર 2021By Vandana Patel
બાળક એક ફૂલ મુકતક (૧)ફૂલડાં કેવા બાગ તણાં ઝૂલતાંઆમથી તેમ ડાળ સંગ ઝૂલતાં,સવારમાં એક લટાર બાગનીસુગંધનો દરીયો શ્વાસમાં ભરી લાવતા..(૨)અચાનક જ ડાળે એક ફૂલ ખીલ્યું.ખુબ ખુશ થઈ એ ડાળે ઝુલ્યું,પવને હિંચકા ખવડાવ્યા ને ડાળીએ ખુબ  સરસ સંભાળ્યું.(૩)તડકો, પાણી, ખાદ્ય ને માવજતપ્રેમ ને કાળજી છે એની જરુરત વિચારો જો એ બાળક છે તો.......એની પણ એવી જ કરો માવજત.(૪)મળે જો....વડીલોનો ગુસ્સો, તડકારુપે વ્હાલમાં,પિતાની  સલાહ, ખાદ્ય રુપે લાગણીમાં,ભાઈ-બહેન ઠંડો પવન, હેતરુપી ડાળીએ ઝુલાવે માતાનો પ્રેમ ને કાળજી પાણી રુપે પ્રેમમાં,       તો આ બાળક વિવેકાનંદ, ડૉ. અબ્દુલ કલામ, ડૉ. વિક્રમ સારાભાઈ, કે પ્રસિદ્ધ ખેલાડી બની શકે. પોતાના મનપસંદ ક્ષેત્રમાં  અવ્વલ આવી શકે. બાળકનો સર્વાંગી વિકાસ શક્ય બને તો દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બને. [લોટ બાંધીએ ત્યારે પાણી વધી જાય તો ગારો થઈ લોટ  ને પાણી ઓછું થાયતો કઠણ પાણો લોટ----માતાએ તથા દાદીએ પાણી રુપી પ્રેમ અને કાળજી લેવામાં     આ ધ્યાનમાં રાખવાનું છે. ] 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!