ખજાનાની વાત.

29 ડીસેમ્બર 2021By Vandana Patel
ખજાનાની વાત. સ્વાસ્થ્યનો, આરોગ્યનો ખજાનો ધન્વન્તરિ દેવ          સુખ સંપત્તિનો ખજાનો આપે લક્ષ્મીદેવી           વિદ્યાનો ખજાનો આપે સરસ્વતી માતા           અખંડ સૌભાગ્યનો ખજાનો આપે વિધાત્રી દેવી.    કોઈને જમીનમાં દટાયેલો હોય ને મળે અદભૂત ખજાનો    કોઈને ખુબ ખુબ ફળે, તો કોઈ હોય શ્રાપિત ખજાનો     જાત ભાતના હોય ખજાના રહી જાય જો કોઈ બાકી     યાદ કરાવો જરુરથી મને એ મનગમતો ખજાનો.સોના રુપા ને ચાંદીનો ખજાનોનથી સુખનું માપણું એ ખજાનોહોય કોઈ લાગણીથી જોડાયેલ આપણુંએ જ સાચો જીવનભરનો ખજાનો.વિરપ્પન ઝળકયો એ ચંદનનો ખજાનોફીરંગીએ શોધ્યો આપણા દેશમાં ખજાનોતજ લવિંગ જેવા તેજાના આપણા કેરળમાંભોળવ્યા આપણાં રાજાને, લુંટયો મહામૂલો ખજાનો. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!