સપ્ત ઋષિ નું સ્મરણ
અત્રિ કશ્યપભારદ્વાજ ગૌતમજમદગ્નિ વશિષ્ઠ વિશ્વામિત્ર. --- આજે સપ્તઋષિનુ સ્મરણ અવશ્ય કરવું. ૧) સાત ઋષિ થઈ ગયા અમર ઋષિપંચમી.૨) સ્મરણ આપનું ગતિ મોક્ષ તરફ ઋષિપંચમી.૩) શંખનાદ એ થયો સાત ઋષિથી જીવન કલ્યાણ.૪)(૫+૭+૫+૭+૭+૫) ઋષિપંચમી ઉતમ છે ઉપવાસ સામો ને ફળ છૂટ કંદમૂળનીસપ્તઋષિ સ્મરણ માટીથી સ્નાન.૫) (૬ +૪+ ૨+ ૮) સાઈજીકું શીખવે છે ઋષિ મૌન રાખ ઘડી કંઈ જ બોલશો નહી
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)