ગોકુળ
ગોકુળ સાઈજીકી હાઈકું (૬ +૪ +૨ +૮)વાંસળી વગાડે વૃંદાવન કાનોભાવવિભોર ગોકુળ. ...
ગોકુળ સાઈજીકી હાઈકું (૬ +૪ +૨ +૮)વાંસળી વગાડે વૃંદાવન કાનોભાવવિભોર ગોકુળ. ...
વસંત હાઈકુ પ્રિય કેસુડો ખીલે વનવગડે લાવે વસંત. ...
બંધ દરવાજા હાઈકુ બંધ બારણાંરહસ્ય અકબંધ ગૂમ અસ્તિત્વ. ...
કેસુડો રંગ રેલાવે લાલ ગુલાબી ગાલ રંગ કેસુડો. ...
કેસુડો હાઈકું. સ્પર્શે સ્પંદન પ્રેમ તણા હ્રદયમાં ફિક્કો કેસુડો. ...
રંગોનો તહેવાર હાઈકું(૧) ખીલ્યો કેસૂડો અવનવાં છે રંગો રમો મોજથી. ...
સંગાથ હાઈકું(૧) સંગાથ તારોમને મનગમતો હું પુલકિત.(૨) તાંતણો તારોછે સ્નેહનો સંબંધ થાય સફળ.(૩) છે મજબુત સ્નેહ તણો સંબંધ ફોરે ફોરમ. ...
સહયાત્રા સાઈજીકી (૬+૪+૨+૮)પ્રેમનું પ્રતિક યાદગીરીરોજસહયાત્રા જીંદગીની. ...
છોરો હાથમાં છરો છે ભયાનક રાત છૂટતો છોરો. ...
કલંક સાઈજીકી કાવ્ય કાજળ છે કાળું, એથી ઘેરુ કાળું કલંક રે! ચઢિયાતુ. ...
કલંક-૨ હાઈકું. રુપ કાજલ શું અચરજ લાગે કલંક કાળું. ...
વન્યજીવ- ૨ રક્ષા એમની વન્યજીવ છે મિત્ર ન ભયભીત. ...
સફર સફર લાંબી, ટુંકી કે અટપટી હોય મજાની. ...
અંધકાર સાઈજીકી ૬ +૪ +૨ +૮)નીકળું ઘરેથીઝગમગ જગઅંધકાર અંતરમાં.હાઈકુંહોય અજ્ઞાનઅંધકાર છવાયપૂરી જીંદગી.લઘુ હાઈકુઅંધારુમનથી દૂર,હો જ્ઞાન .અતિ લઘુ હાઈકુંપ...
મુલાકાત સાઈજીકીતારી મુલાકાત રોજરોજબન્યો જીવનભરનો સાથ. ...
તે છોકરીનું રહસ્ય સાઈજીકુ ખુબ જ ડાહી ને અટપટું લાગે તે છોકરીનું રહસ્ય. હાઈકું( ૫+૭+૫+૭+૭) ...
બિલાડી હાઈકું (૫ +૭ + ૫+ ૭ + ૭ ) એક બિલાડી સાત ઘર છે ફરે બચ્ચાં મોટા થાય તો કદાચિત મા બિલાડી, એ ધારે.સાઈજીકી કાવ્ય...
છે નવરાત્રી. રમે અબાલ , વૃધ્ધ ને યુવાન સૌ છે નવરાત્રી. અતિ ઉત્સાહ ગરબે ...
યાત્રા મનની (૧) હાઈકું યાત્રા મનની સો માઈલની રોજ પળભરમાં.(૨) યાત્રા મનની સુખદ કે દુઃખદ...
સપ્ત ઋષિ નું સ્મરણ અત્રિ કશ્યપભારદ્વાજ ગૌતમજમદગ્નિ વશિષ્ઠ વિશ્વામિત્ર. --- આજે સપ્તઋષિનુ સ્મરણ અવશ્ય કરવું. ૧) સા...
ગણેશ ચતુર્થી - સ્વર્ગ જય ગણેશ (૧). મંગલદાયી,છે વિધ્નહર્તા દેવ જય ગણેશ. (૨) સુખકર્તા તું જયકાર ગુંજે તારો ત્રિલોક...
પરદેશ ભેખ ધરી હું કરું આરાધ તપસ્યા પિયુ પરદેશ. ...
હતાશા ઘેરે નીરાશાઉદાસી થોકબંધ લાવે હતાશા ...
બંધ બારણાં બંધ બારણાં રહસ્ય અકબંધ ગૂમ વ્યક્તિત્વ ...
આળસ મોટામાં મોટી,દુશ્મન છે આપણી આળસ મીઠી. ...