સપ્ત ઋષિ નું સ્મરણ

12 સપ્ટેમ્બર 2021By Vandana Patel
સપ્ત ઋષિ નું સ્મરણ અત્રિ કશ્યપભારદ્વાજ   ગૌતમજમદગ્નિ  વશિષ્ઠ     વિશ્વામિત્ર.            ---   આજે સપ્તઋષિનુ સ્મરણ અવશ્ય  કરવું.            ૧)     સાત ઋષિ                   થઈ  ગયા  અમર                     ઋષિપંચમી.૨)     સ્મરણ આપનું  ગતિ    મોક્ષ   તરફ     ઋષિપંચમી.૩)          શંખનાદ એ    થયો  સાત ઋષિથી               જીવન કલ્યાણ.૪)(૫+૭+૫+૭+૭+૫)      ઋષિપંચમી  ઉતમ  છે ઉપવાસ      સામો ને ફળ છૂટ      કંદમૂળનીસપ્તઋષિ   સ્મરણ    માટીથી સ્નાન.૫)     (૬ +૪+ ૨+ ૮) સાઈજીકું     શીખવે છે ઋષિ     મૌન રાખ     ઘડી     કંઈ જ બોલશો નહી 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!