ગણેશ ચતુર્થી - સ્વર્ગ

10 સપ્ટેમ્બર 2021By Vandana Patel
ગણેશ ચતુર્થી - સ્વર્ગ જય ગણેશ              (૧).    મંગલદાયી,છે  વિધ્નહર્તા  દેવ     જય ગણેશ. (૨)     સુખકર્તા તું  જયકાર      ગુંજે     તારો ત્રિલોકે.(૩     અતિ પ્યારુ, આગમન છે ન્યારું    અમ આંગણે.(૪)    પધારો દેવઅતિથિ ઉભરાશે   દર્શન કાજ.(૫)    આનંદ- ખૂશી , કૈલાશથી    વધારે      ધરતી પર.(૬)     અમારુ  સુખસ્વર્ગથી     અદકેરું       ઘર મંદિર.૧) સાઈજીકુ ૬ +૪+  ૨+  ૮પધાર્યા  છે  આજ,ગજાનનથયુંઆંગણુ પાવન મારુ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!