કૈકેયી
કૈકયીએ રથની ધરીમાં આંગળી રાખીને દશરથ રાજાને યુધ્ધમાં સાથ આપ્યો હતો. ત્યારે એમની આંગળી હથિયાર બની ગઈ. વર્ષો પછી મંથરાની ચડામણીથી રીસાઈને કોપભવનમાં બેઠા. ત્યારે એ રીસ હથિયાર બની ગઈ. રાજા દશરથ પાસે બે વરદાન -- એક ભરતને ગાદી ને બીજુ રામને વનવાસ - માગ્યા ત્યારે જીભ હથિયાર બની ગઈ. સમયસર સમયસૂચકતા ન વાપરી શકો તો કંઈ નહીં, પરંતું કંઈપણ બોલતા પહેલાં બે વાર વિચાર કરો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)