વાર્તા

23 ઓકટોબર 2022By Vandana Patel
વાર્તા હું મારી ઓળખ મેળવવા દિવસરાત આમતેમ  ફરતો હતો. એક અંધારી રાતે મને વિચાર આવ્યો કે કાશ, મારા જીવનમાં સંઘર્ષરૂપી આ રાત અંતિમ રાત્રી હોય!             હું મારા નવા રોમાંચક રહસ્યથી ભ٪રપૂર એવા જીવન વિશે મારા શબ્દોથી શણગારેલ કહાણી લખી રહ્યો હતો, ત્યારે મારી આદત બની ચુકેલી મારી કોફી સાથે હું વરંડામાં બેઠો હતો, ત્યાં તો અડધી રાતની ચીસ નામનું પુસ્તક મારી નજરે ચડ્યું.                        મેં કુતૂહલવશ પુસ્તક હાથમાં લીધું કે પહેલા પાને મહેંદીની ડિઝાઇન જોઈને મને મારી આશિકી યાદ આવી ગઈ,  મેં મનમાં જ કહ્યુ કે તું મારી આદત બની ગઈ હતી.                           મારો પ્રેમ સમયના વહેણ સાથે મજબૂત થતો ગયો, કદાચ તું બદલી ગઈ, ને આપણાં પ્રેમપત્રોનો નાશ કરીને મનેઅજાણ્યો માનવી ગણી લીધો.                     તારો આરોપ મારું મન સહન કરી શક્યુ હોત, તો મારી ઓળખ કંઈક અલગ જ હોત.      તારી અડધી રાતની ચીસ મારું કાળજું કપાવી ગઈ, ને પુસ્તકરુપે પ્રગટ થઈ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!