આત્મહત્યા

30 ઓકટોબર 2022By Vandana Patel
આત્મહત્યા રચના રાજુને  કહે છે કે ચાલ, લગ્ન કરી લઈએ.રાજુ કહે છે કે શું જરુર છે? પ્રેમ જ મહત્વનો છે ને ! રચના: હું મમ્મી અને તું પપ્પા બનીશ તો ...રાજુ (વચ્ચેથી ): ત્યારે જોયુ જશે.રચના : આઠ મહીનાની જ વાર છે. રાજુ (ચોંકીને) : ના , ના, ગર્ભપાત કરાવી દે...રચના : ના હું એ પાપ નહીં કરું.રાજુ: હું હમણાં લગ્ન માટે તૈયાર નથી. પાંચ મહીના પછી......રાજુ સતત ને સતત ફોન કરે પણ રચના ફોન ન ઉપાડે.રાજુએ રચનાની સહેલીને ફોન કર્યો, સહેલીએ કહ્યુ કે "એલગ્ન ન કરવાના તારા નિર્ણયને માન આપી પોતાના શિશું સાથેસ્વર્ગમાં વિહાર કરતી હશે." "તારી ભાષામાં રચનાએ આત્મહત્યા કરી લીધી. "      રચનાએ ગર્ભપાત કરવાનું પાપ નો'તું કરવું પણ સમાજની ટીકા સહન ન થતા આત્મહત્યાનો માર્ગ............. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!