બગીચાના બાંકડેથી

18 જાન્યુઆરી 2022By Vandana Patel
બગીચાના બાંકડેથી આજે વીણા અને રાજેશ બગીચાના બાંકડે બેઠાં છે.ઉતરાયણની તૈયારીમાં અને પતંગ -ફાનસ ચગાવામાં  તેઓ અઠવાડિયા પછી અહીં આવ્યા હતા. બાળકો મેઘા અને આકાશ લપસિયા અને હિંચકા ખાવામાં વ્યસ્ત હતા. ઉત્તરાયણના બીજા દિવસની સાંજે બંને બાંકડે બેઠાં બેઠાં વાત કરે છે.           . વીણાએ કહ્યું કે આ ઉતરાયણ ખાસ ભેટ લાવી. રાજેશ પણ ખુબ ખુબ ખુશ હતો કે............આ ઉતરાયણ કંઈક અલગ જ હતી.કેવી રીતે????   વાંચો આવતીકાલની મારી વાર્તા ઉતરાયણ........ 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!