ખુરશીની રમત (માઈક્રો-ફિક્શન ધારાવાહિક ભાગ-૩)

06 એપ્રિલ 2022By Vandana Patel
ખુરશીની રમત (માઈક્રો-ફિક્શન ધારાવાહિક ભાગ-૩) રામુ : "આઘો જા, ખુરશીથી."       કાળુ: "કેમ? તારી છે?"       રામુ: "ના."       કાળું : "તો પછી લપ મુક." "આ ખુરશી તુટે તો બીજી ખુરશી                    લઈ લેવાની, ચિંતા ન કર."રામુ:  (ગુસ્સામાં) "તું ઊભો થાય છે કે નહી?"કાળું : "પણ તકલીફ શું છે તને હૈં?" "આજ સુધી કેટલી            ખુરશીઓ તુટી છે, તો એક વધારે." રામુ:  "હું આ વખતે ચુંટણીમાં ઊભો છું."કાળું : "એ તો તું ગયા વખતે પણ ઊભો હતો."રામુ: "મારે અત્યાર સુધી રાજયોગ ન હતો."  મને જ્યોતિષે કહ્યુ         છે કે 'બાર હજાર પાંચસો છઠ્ઠીમી ખુરશી જ્યારે ઑફિસમાં          હશે, ત્યારે જ તું નેતા બની શકે." કાળુ: "હૈં .....એટલે! આ ખુરશી થુંકના સાંધા પર ઊભી છે?" 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!