ખુરશીની રમત (માઈક્રો-ફિક્શન ધારાવાહિક ભાગ-૩)
રામુ : "આઘો જા, ખુરશીથી." કાળુ: "કેમ? તારી છે?" રામુ: "ના." કાળું : "તો પછી લપ મુક." "આ ખુરશી તુટે તો બીજી ખુરશી લઈ લેવાની, ચિંતા ન કર."રામુ: (ગુસ્સામાં) "તું ઊભો થાય છે કે નહી?"કાળું : "પણ તકલીફ શું છે તને હૈં?" "આજ સુધી કેટલી ખુરશીઓ તુટી છે, તો એક વધારે." રામુ: "હું આ વખતે ચુંટણીમાં ઊભો છું."કાળું : "એ તો તું ગયા વખતે પણ ઊભો હતો."રામુ: "મારે અત્યાર સુધી રાજયોગ ન હતો." મને જ્યોતિષે કહ્યુ છે કે 'બાર હજાર પાંચસો છઠ્ઠીમી ખુરશી જ્યારે ઑફિસમાં હશે, ત્યારે જ તું નેતા બની શકે." કાળુ: "હૈં .....એટલે! આ ખુરશી થુંકના સાંધા પર ઊભી છે?"
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)