તારું શહેર છોડીને

20 ફેબ્રુઆરી 2025By Vandana Patel
તારું શહેર છોડીને ગુજરાત રાજ્યને ઘણાં જિલ્લાઓ અને ગામડાઓ........... .આજે માનસીને ગામડે હિંચકે બેઠાં બેઠાં જાણે બધું ફિલ્મની જેમ યાદ આવવા લાગે છે. અને ગુજરાતને કહે છે કે તારું શહેર છોડીને ........પણ હું એની યાદથી જોડાયેલી છું. મારી ઊર્મિઓ તારા સિવાય કોઈ નહીં સમજી શકે. મારું મન અવારનવાર તારા પ્રવાસે નીકળી જાય છે. મનગમતી યાદોનો મનપસંદ પ્રવાસ. ન થાક લાગે. ન કશી તૈયારી કરવાની...બસ ....બેઠાં બેઠાં જ યાદોમાં સરી જવાનુ. હેં ...હું તને પત્ર લખું ? મારું શહેર પણ ત્યાં ઝુમતું હશે! હા હો, હું પત્ર લખીશ તને....(ક્રમશઃ...) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!