યુધ્ધ કે શાંતિ ?

25 એપ્રિલ 2022By Vandana Patel
યુધ્ધ કે શાંતિ ? મેં હમણાં જ પ્રવિણાબેનની રચના વાંચી. આ રમીલા રમીલા વાંચીને પ્રવિણાબેનનું નામ પણ રમીલા જ લખી નાખ્યું. મેં પાછું છેકીને પ્રવિણાબેન કર્યું. જુઓને, વાર કેટલી લાગે આ બધા સુધારા વધારામાં.😅 એમ થાય છે કે ટાઈપ કરવા કોઈને બોલાવું ......પણ મારે શું લખવું ઈ તો એને કહેવું ને! 😁😁 પાછુ મને પહેલેથી કંઈ મગજમાં ન હોય. જેમ લખતી જાઉં એમ યાદ આવે, ને એની મેળે લખાઈ જાય. હા, તમને બધાને તો એમ થતું હશે કે આ કેવું સારું નહી? 🤔 હૈ,.. જો મને કેવી ખબર પડી ગઈ કે તમે બધાએ શું વિચાર્યું? એમ તો પાછું મારું સાચું પણ પડે હો....🤣🤣👍🏻                        હવે બસ હો. હું આ વાત કરવા નથી આવી હો. પ્રવિણાબેને પુછ્યુ કે હવે યુધ્ધ થશે કે નહીં? તો જવાબ તો આપવો પડે હો.....🤣🤣જો યુધ્ધ બંધ થઈ જશે તો વિશ્વમાં શાંતિ, ને યુધ્ધ બંધ ન થાય તો પુરીબેનનાં ઘરે યુધ્ધનાં નગારાં વાગશે.હે ભગવાન ! એ બંનેને કોણ નોખા પાડશે? હવે એમની ઘરે કોઈ ચકલી ચોખા ખાંડે છે, એ રમવાવાળું આવી જાય તો કંઈક વાત બને. 🤣🤣🤣                                   આ પુતિન હોય, રમણીકભાઈ હોય,કે સખિયાભાઈ - ભામિનીએ બધાને ચકરાવામાં નાખ્યા છે. આ રમીલાબેનના પાત્રમાંથી પ્રવિણાબેનના પાત્રને દૂર રાખવું બહુ અઘરું છે. 🤣       પ્રવિણાબેન તમે જરાક જેટલી પણ ચિંતા ન કરો. અમે બધું જુદું જુદું તારવી લેશું. બસ, તમે આરામથી લખો. અમે વાંચીશું. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!