તમે બેસજો હો.

28 માર્ચ 2022By Vandana Patel
તમે બેસજો હો. ઘરે મહેમાન આવ્યા. અતિથિ દેવો ભવ:મેં  મહેમાનને પુછ્યુ.. 😃😃શું લેશો ચા કે કોફી? આ બે વિકલ્પ છે.🤔પહેલો વિકલ્પ એટલે કે ચા મને આવડતી નથી. 😏પણ હા, કોફીમાં બે વિકલ્પ છે.👍🏻ગરમ કોફી કે ઠંડી કોફી.?🤔ગરમ કોફી માટે સિલિન્ડરમાં ગેસ નથી. 😁પણ હા, ઠંડી કોફીના બે વિકલ્પ છે.👍🏻બરફના ક્યુબ સાથે કે બરફનાં ક્યુબ વગર ?🤔બરફના કયુબ નથી કેમ કે લાઈટ નથી. 👌🏻👌🏻પણ હા, દૂધમાં કોફી સામાન્ય ઠંડી બની શકશે. 😭😭હું સામાન્ય ઠંડી કોફી લાવું છું. તમે બેસજો હો.....🤣🤣🤣 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!