ચા

25 જુન 2022By Vandana Patel
ચા સવારે છ વાગ્યે એનો કોલ આવ્યો અને.....એ બોલ્યા કે "ચા મુકી દે"હું ઉપાડીને કહુ કે હલ્લો.....ત્યાં તો ફોન મુકી જ દીધો હોય.😒😂'એ' નાઈટડયુટી કરીને કે બહારગામથી આવે ત્યારે આવું બનતું હોય છે.'એ' જ્યારે મેડિકલ ચેકઅપ માટે ભુખ્યા પેટે ગયા હોય, એટલે હોસ્પિટલથી નીકળે, ત્યારે ફોન કરી દે કે 'ચા મુકી દેજે....' "હું આવું છું."'ભાખરી બનાવજે' એ અધ્યાહાર હોય. બોલ્યા વગર સમજી જવાનું....યુ નો understanding..........🤣🤣😀😀😇😁હરહંમેશ કંઈ હોરર, રહસ્ય કે વાર્તા ન હોય. આવું સામાન્ય પણ હોઈ શકે હો. કલ્પના કરતાં હકીકત જુદી જ હોય છે. 💐💐આ મારા જીવનની હકીકત છે.😝તમારા જીવનમાં આવું બન્યુ હોય તો જરુર કહેજો.😄😄 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!