અટકની મજા

06 એપ્રિલ 2022By Vandana Patel
અટકની મજા આજે મારા ઘરમાં અણધારી વાતો જ ચાલતી હતી. બે-ત્રણ ફોન ખોટા નંબરથી આવી ગયા હતા. મારું માથુ દુઃખ્યું. હું પડોશમાં રહેતા સંજયભાઈના ઘરે ગઈ.                   એમને ત્યાં પણ એ જ મોકાણ. ખોટા નંબરથી ફોન તો એના ઘરે પણ આવે. જેણે-જેણે એક જગ્યાએ પડી રહે, કોઈ ઊંચકીને ફરે નહિ એવો શાંતિથી બેસી રહેનાર ફોન વાપર્યો હશે, એને ખબર જ હશે કે ખોટા જોડાણ તો ઝડપથી જોડાઈ જાય.ભાભી શાક સુધારતા હતા. હું પણ બાજુમાં બેઠી.                થોડી વારમાં ડબો ઊંચાનીચો થયો. સંજયભાઈ વાત શરુ કરી. હલ્લો, હું હાથી બોલું છું. સામે છેડેથી કંઈક અવાજ આવ્યો. સંજયભાઈએ ફોન દાદાને આપ્યો. દાદા બોલ્યા કે હા બોલ, માંકડ મજામાં?                     મેં ભાભી સામે આશ્ચર્યથી જોયું. ભાભીએ કહ્યુકે આ કોઈ ખોટા નંબરવાળો ફોન નથી. હજી જો એક મિત્ર વચ્ચે ટપકશે. આ એમની અણધારી વાતો મારી રસોઈ પુરી થશે, ત્યાં સુધી ચાલશે.            ત્યાં તો દાદા મોટેથી બોલ્યા કે આ જો, વાઘ મોડો પડ્યો.😆😆 આમ, હાથી માંકડ અને વાઘ અટક ધરાવતા ત્રણેય મિત્રો વાતોએ વળગ્યા. 😆😆🤣🤣😅 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!