Rj ને પ્રતિભાવ
આ અંકલે સ્વરૂપને ફોન શા માટે કર્યો? ખાલી જાનુડી ખુશ થાય, ગીતની ફરમાઈશ કરવા માટે? 🤔🤔ના ના દાળમાં કંઈક કાળું છે. કોઈ સગા કાકા ડાયમંડ ન દે, અને એ તને હીરાનો હાર આપી દે! આ સખિયાભાઈ પ્રવિણાબેનને પુછ્યા વગર સ્માઈલ નથી આપી શકતા, ઓલી રમીલાનું કહું છું. ત્યાં મફતનું સ્માઈલ નથી આપી શકતા....ને તને હીરાનો હાર ..🤣🤣😂😂 આ કાકા છે ને કાકી વગર ડગલું નથી ભરતાં....જે દિ' ના ભીના પોતામાં લપટ્યા છે તે દિ' ના.....આજે મહિનો થવા આવ્યો....આ પગ ભાંગ્યો હોય ને એ પણ ઓફિસ જવા માંડે.😝🤣🤣🤣ના, આમને તો ઘરે જ પડ્યા પાથર્યા રહીને ઓલા રમણીકભાઈને સલાહ દીધે રાખવી છે. ભલે ને એ પાછા લ્યે કે ન લ્યે. 😭😭 હવે તો આ સખિયાભાઈ ઑફિસ જાય તો સારું. 🤗🧐🤩શું કામ? લે બોલ, આ પ્રવિણાબેનને એટલી ચિંતા ઓછી ને.....કામ કરે કે સીસીટીવી કેમેરાની જેમ આંખો ફેરવે, ડ્રોનની જેમ ફરે બિચારા આખી સોસાયટીમાં......🤣🤣😛🤪આ પ્રવિણાબેનને ઉપાધિ કેટલી? આ રશિયા(રમીલા)થી બચાવે કે પેલો ભામિનીથી...🤣🤣 હવે તો હદ ત્યારે થઈ ગઈ કે કાલે પેલી શાકવાળી ઘરે આવી હતી, પૈસા પાછા આપવા. કહે કે સખિયાભાઈ શાક લેવા આવ્યા હતા, તે દિ' ત્રણ રુપિયા છુટા ન હતાં. 🤪 પ્રવિણાબેન મુકે ? તરત કહ્યુ કે 'મને ન આપી દેવાય?' 'હું શાક લેવા તો આવું જ છુ ને? શાકવાળી કહે કે 'એ તો એ બહાને હું એમને જોવા આવી હતી.' 🥰🤩 શાકવાળી મનમાં બોલી કે 'આ ત્રણના છ તો શાકમાં વારી લઈશ. એને ખબરેય નહીં પડે.' 'આ પ્રવિણાબેન, તમે આખો ને આખો પગાર વારી લ્યો છો, એનું કંઈ નહી કાં' 🤣🤣 મનમાં બોલતી શાકવાળીને નજરથી માપતાં પ્રવિણાબેન મનમાં જ બોલ્યા કે 'તું કંઈક વધારે પડતી જ મારી પંચાત નથી કરતી?' શાકવાળી તો રફુચક્કર થઈ ગઈ, પણ હવે ......😳🙄🧐🤔 સખિયાભાઈ તો ગિયા.....કરન અર્જુનનો ડાયલોગ અશોક શરાફ.....ઠાકુર તો ગિયો ભાયા, ઠાકુર તો ગિયો......🤣🤣🤣😂😂😅
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)