વાંધો નથી.
મે'માનને સંબોધીને : ઘરે તપેલીમાં દૂધ ખલાસ છે. પડોશણથી એક કપ દૂધ ઉછીનું લઈ આવું, એમાં વાંધો નથી. હું પડોશણ સાથે વાત કરવા બેસી જાઉં તો કંઈ વાંધો નથી,પણ પાછી આવું ત્યારે ચા બનાવવી પડે.મને ચા બનાવવી પડે એમાં વાંધો નથી, પણ પેલી પડોશણનું દૂધ છે એટલે એ પણ ચા પીવા આવે .. એ ચા પીવા આવે એનો વાંધો નથી પણ એને પછી એનો ઘરવાળો બોલાવા આવે ......એનો ઘરવાળો બોલાવા આવે એનો કોઈ વાંધો નથી . પણ પછી બંને જમીને જ જશે.....એ બંને જમીને જાય એનોય વાંધો નથી. પણ પછી મારા સાસુને એવું બધું ન ગમે....એક કપ દૂધ માટે.....મારે તો એમનું જોવું પડે ને! હૈં તમે શું કહો છો? બાકી મને ચા બનાવવામાં કોઈ વાંધો નથી.સાસુ રુમમાંથી: વહુ બેટા, લીંબુ શરબત કરો, મે'માનને વાંધો નથી. 🤣🤣🤣🤣🤪 મારી 'ચા' રચના વાંચીને બકુલ સરે જે પ્રતિભાવ આપ્યો છે એ વાંચીને સ્ફુરેલ......
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)