અપહરણ
લગ્નને દિવસે અપહરણ- પણ કોનું યાર......?????અપહરણ કરાવવા માટે બધાના મનમા નવી નવેલી નવવધૂ જ આવી હશે નહિ? કેમ ? બીજા કોઈનું ન થઈ શકે?🤔🤔ચાલો હસીએ.......👉 અરે! રસોઈયાનું પણ થઈ શકે....જેથી સ્વાદિષ્ટ ભોજન વગર મહેમાન પાછા જાય. 👉 દાળ-ભાત ઘટે એમ હોય તો ચમચીઓનું સામુહિક અપહરણ કરો તો દાળ-ભાત ઘટશે નહીં.🤪😭👉 લગ્નની સિઝનમાં ગોરબાપાની અછત વર્તાય ત્યારે 'લગ્નને દિવસે જ અપહરણ' એ છેલ્લો વિકલ્પ બચે છે. 🤣🤣😝😝👉લગ્નના દિવસે જીજાજીના જુતાનું અપહરણ 'હમ આપકે હૈ કૌન' મુવીએ શીખવાડ્યું. હસવા કરતાં ગામડાઓમાં મનદુઃખ પણ જોવા મળ્યું. જુતાના એક હજાર...!!! વરરાજાના અણવરને હજાર રુપિયા મોંઘા લાગવાથી બીજી જોડી (જુતા) રાખવા માંડ્યા હતા. બાકી વરરાજા બહુ ઉદાર....સાળીને ખુશ કરવાનો મોકો જ શોધે, પણ અફસોસ લગ્નને દિવસે વરરાજાના ખિસ્સામાં રુપિયા-પૈસા હોય જ નહીં. અણવર આપે એટલાં જ વાપરવાનાં રહે છે, ખરુ ને?😆🤩😃😃👉 લગ્નના દિવસે વરકન્યાના એકાંતનું અપહરણ..😂👉 લગ્નનાં દિવસે વરકન્યાની સ્વતંત્રતાનું અપહરણ😀😀😆 બસ, હો, હવે કેટલાં અપહરણ વાંચશો હૈં... વાંચી વાંચીને આંખો ન દુઃખે...???ચાલો હું તો ચાલી નિદ્રાદેવીના શરણે.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)